Land Records

ઘર બેઠા ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે

શું તમે જાણવા માંગો છો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે, જમીન સર્વે નંબર નકશો જોવા માટે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો ડાઉનલોડ કરવો પડશે. તો ચાલો જાણીયે 7/12 Utara, 8-A, 6 વગેરે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય.

7/12 ની નકલ તેમજ 8 અ ના ઉતારા : હવે 7/12 અને 8-અ ની નકલ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. Anyror anyror.gujarat.gov.in વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

anyror.gujarat.gov.in વેબસાઈટ : હવે કોઈપણ જમીન ના જુના રેકર્ડ કે નવા 7 12 8અ ના ઉતારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ માં ઓનલાઇન જોઈ શકો છો. આજના આ ડીજીટલ યુગ માં બધી વસ્તુ ઓનલાઇન જોઈ શકાય છે તો ગુજરાત સરકાર પણ ડિજિટલ સેવામાં પાછળ નથી. ગુજરાત સરકારના દરેક ખાતામાં હવે ઓનલાઇન સેવા ને ભાર આપી અને લોકો પણ પોતાનો ટાઈમ બગાડ્યા વગર બધું ઓનલાઇન જોઈ શકે અને ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તે માટે સરકાર દ્વારા AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ઓફલાઈન સિસ્ટમ જેવી જ સરળ પ્રકિયા છે.

7 12 અને 8 અ ના ઉતારા મેળવો ઓનલાઇન anyror gujarat

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRanyror.gujarat.gov.in
Official Website i-ORAiora.gujarat.gov.in

AnyROR Gujarat જમીન રેકોર્ડના લાભો

  • જમીનના માલિકી હકોનું રક્ષણ કરે છે
  • બેંક લોન સરળતાથી ઉપલબ્ધ છે
  • જમીન વિવાદો અને મુકદ્દમાઓના કિસ્સામાં માલિકી નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે.
  • જમીનનું વેચાણ કરતી વખતે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આ ખરીદનારને જમીનની વિગતોને ક્રોસ-ચેક કરવામાં મદદ કરે છે.
  • એપ્લિકેશન મફત છે અને રેકોર્ડ્સ તપાસવા માટે ઓછો સમય લે છે
  • ગુજરાતમાં જમીનના રેકોર્ડના પ્રકાર
  • આ પોર્ટલ જમીનના રેકોર્ડને ઓનલાઈન જાળવવા અને અપડેટ કરવા માટે સરકાર દ્વારા ચકાસાયેલ ફોર્મ પ્રદાન કરે છે. જમીનના રેકોર્ડના પ્રકારો છે-
  • VF 6 (ગામનું ફોર્મ 6) – જમીનના રેકોર્ડમાં રોજબરોજના ફેરફારની જાળવણી ગ્રામીણ એકાઉન્ટન્ટ અથવા તલાટી દ્વારા કરવામાં આવે છે. VF 6 દ્વારા મેળવવામાં આવે છે.
  • VF 7 (ગામનું ફોર્મ 7) – તે 7/12 અથવા સાતબારા ઉતરા તરીકે પણ ઓળખાય છે. સર્વે નંબર VF 7 થી મેળવવામાં આવે છે.
  • VF 8A (ગામનું ફોર્મ 8A) – તે ખાટાની વિગતો પ્રદાન કરે છે
  • 135 ડી – તે પરિવર્તનની સૂચના છે. જ્યારે કોઈ વ્યક્તિ મ્યુટેશન માટે અરજી કરે છે, ત્યારે વિલેજ એકાઉન્ટન્ટ 135D જારી કરે છે.

1951થી 2004 ના જુના 7/12 ના ડેટા

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

1951થી 2023 ના જુના 7/12 ના ડેટા

આજે આપણે ગુજરાત સરકારના Revenue Department દ્વારા જે જુના જમીન મેહસૂલ રેકર્ડ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે જેમાં Land Record એટલે કે મેહસૂલી નમૂના 7/12, 8અ, નમૂના નં 6 વગેરે તમે ઓનલાઇન જોઈ શકો છો અને જુના જમીન રેકોર્ડ ને PDF ના રૂપ માં ડાઉનલોડ કરી શકો.

ઓનલાઇન 7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરો

Step 1: સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (iora.gujarat.gov.in) પર પોર્ટલ પર જાઓ.

Step 2: AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

Step 3: તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

Step 4: વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી

Step 5: શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

Step 6: કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.

Step 7: મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

Step 8: Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

Step 9: ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર /

Step 10: ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

Step 11: તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.

Step 12: ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.

Step 13: હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

Step 14: જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ :-

A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે.

B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

Step 15: પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

Step 16: ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

Step 17: Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

Step 18: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

Step 19 : ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.

Important Links

Subject Name  Links
AnyRoR Gujarat WebsiteClick Here
i-ORA Gujarat PortalClick Here
Download Digitally Signed RoRClick Here
Check URBAN Land RecordsClick Here
Check Rural Land RecordsClick Here
New Online ApplicationClick Here

Related Posts

सातबारा (7/12) ऑनलाईन डाउनलोड करा (Free मध्ये) | 7/12 Online Download

मित्रांनो, तुम्ही जर शेतकरी असाल तर तुमच्याकडे सातबारा उतारा असणे खूप महत्त्वाचे आहे. कारण या उताऱ्यावर कोणाकडे किती जमीन आहे, कोणाच्या मालकीची आहे याची माहिती दिलेली असते. त्यामुळे हा सातबारा उतारा जमीन खरेदी किंवा विक्री करण्यासाठी,...

AnyRor Gujarat 7/12 8A Gujarat Land Record Online | Get a Old Land Record Online In Just 1 Minute

Anywhere Land Record in Gujarat State : Get Gujarat Old Land Records Online Now From 1955 to Till Today Any RoR Anywhere: Any RoR Gujarat Land Record – Check Your Land Records : In simple words,...

How to Check & Download Telangana Pahani, 1B/ Land Records Online

Land records are vital documents for landowners, farmers, property buyers, and financial institutions. In Telangana, land ownership and cultivation details are maintained through Pahani and ROR-1B (Record of Rights) documents. To improve transparency and provide easy...

Gujarat Village Maps | View and Download Your Village Map

Gujarat Village Maps provides a comprehensive overview of your village and its surrounding areas. It’s the quickest and easiest way to explore different categories, helping you locate local landmarks and points of interest. The Village Maps...

How to Check & Download Rajasthan Jamabandi Khewat/ Land Records Online in 2 Minutes

In the state of Rajasthan, The Jamabandi is an essential land document that acts as an official record of land ownership, rights, and other important information. Having a copy of the Jamabandi is essential for confirming...

How to Check & Download Punjab Jamabandi/ Land Records Online (Free)

You have probably heard of Jamabandi if you are a land transactioner in the state of Punjab. Typically, land records are referred to as Jamabandi. Any information pertaining to your land can be obtained through Jamabandi....

Check and Download Madhya Pradesh Khasra/ Khatauni Online

Friends, Today’s article that follows will be crucial to the people of Madhya Pradesh. You can check your Madhya Pradesh state’s Khasra/Khatauni (Land record) online while you’re relaxing at home after reading this article through to...

How to Check & Download Online Himachal Pradesh Jamabandi & Land Records

Himachal Pradesh is a stunning state in the mountains where land ownership is well-managed. To document every crucial detail about every parcel of land, they use a tool known as “Jamabandi.” Knowing how to obtain these...

Check & Download Orissa Khatian & Land Records Online

In the state of Orissa, land records are also known as Khatian or Record of Rights (ROR). You can instantly view the details of the land records also known as Khatian of any piece of land...

તમારા ગામનો HD નકશો જુઓ જિલ્લા તાલુકા પ્રમાણે ડાઉનલોડ કરો

તમારા ગામનો HD નકશો જુઓ જિલ્લા તાલુકા પ્રમાણે ડાઉનલોડ કરો :- મિત્રો તમારે ગુજરાતના તમામ ગામડાઓ તથા સિટીના ઓનલાઈન નકશા જોવા માગતા હો તો Gujarat All Village Maps ઓનલાઈન નકશો જોઈ શકો છો. ગુજરાતના તમામ ગામના...