Apps

PhonePe Personal Loan Apply : હવે ઘરે બેઠા 5 લાખ સુધીની 10 મિનિટ માં લોન મેળવો.

ઘણી વખત Emergency માં પૈસા ની જરૂરત પડી જાય છે. ત્યારે ઘરના કે સગા સબંધી પણ મદદ નથી કરતા. એવામાં મધ્યમ વર્ગનાં પરિવારોનો એક માત્ર સહારો એટલે લોન પણ મિત્રો જો તમારો સિબિલ સ્કોર સારો નાં હોય તો કોઈ બેન્ક પણ લોન નથી આપતી. એવામાં શું કરવું જોઈએ. તો આવી પરિસ્થિતિમાં તમે PhonePe Personal Loan Apply કરી શકો છો. 

આજે આપણે PhonePe Personal Loan વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમાં અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજ જોઈએ. આ લોન માટે કોણ પાત્ર હશે. આ પ્રકારની તમામ માહિતી આ article ની મદદથી મેળવીશું. તો તમે આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો. 

પોસ્ટ નું નામ PhonePe Personal Loan Apply
લોન કેટલો મળશે ₹5 લાખ સુધી 
વ્યાજદર13 to 20%
અરજી કેવી રીતે કરવી Online 
લાભ તરત જ લોન મળી જશે 

PhonePe Personal Loan Apply

તમારાં માંથી ઘણાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાં માટે PhonePe નો ઉપયોગ કરતાં હશો. પણ શું તમને ખબર હતી. કે તમે PhonePe થી પણ લોન લઈ શકો. આ PhonePe App ની મદદ થી તમે ઘર બેઠાં ઓનલાઈન વગર કોઈ કાગળિયાં પ્રક્રીયા કર્યા વિના તમે ₹5 લાખ સુધીનો લોન સરળતાથી મેળવી શકો છો. 

Phonepe થી લોન લેવા માટે તમારે Phonepe Application Download કરી લેવી અને Sign Up પણ કરી લેવું. પછી શું કરવી તેની માહીતી આગળ જણાવેલ છે. 

PhonePe Personal Loan માટે પાત્રતા 

  • અરજદાર Phonepe User હોવો જોઈએ અને તેનું PhonePe મા એકાઉન્ટ હોવું જોઈએ. 
  • અરજદાર ભારતીય નાગરીક હોવો જોઈએ. 
  • જૉ પહેલાં અજદારે ફોનપે થી લોન મેળવેલ છે. અને લોનની ચુકવણી બાકી છે, તો લોન નહી મળે. 

PhonePe Personal Loan માટે જરૂરી દસ્તાવેજ 

  • પાનકાર્ડ 
  • આધાકાર્ડ 
  • ક્રેડિટ સ્કોર 
  • 6 મહિના સુધીનું બેંકનું સ્ટેટમેન્ટ 

PhonePe Personal Loan Apply કેવી રીતે કરવું 

જો તમે પણ PhonePe થી લોન લેવા ઈચ્છો છો. અને તમે ઉપરની પાત્રતા માં આવો છો તો તમે આ PhonePe Personal Loan Apply કરી શકો છો. અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહીતી અહી નીચે આપેલ છે. 

  • લોન અરજી માટે તમારે સૌથી પહેલા PhonePe એપ ઓપન કરી દેવી.
  • ત્યાર બાદ હોમ પેજ પર લોનનું સેકશન મળશે. 
  • તેનાં પર ક્લિક કરી દો. ત્યારબાદ તમારી સામે ઘણાં બધા લોન ખુલી જશે તેમાંથી તમને જે લોન જોઈએ છે. તેનાં પર ક્લિક કરી દો. 
  • ત્યાર બાદ તમારી સામે લોન પાર્ટનર ની લીસ્ટ ખુલી જશે. 
  • તેમાં ક્લિક કરી દો. ત્યારબાદ Registration ફોર્મ ખુલી જશે. 
  • તેમાં જે પણ માહીતી માંગી હોય તેને સારી રીતે ભરી દો. 
  • આ રીતે તમે PhonePe Personal Loan Apply કરી શકો છો. 
  • લોનની માહીતી ભર્યા પછી તમારી માહીતી સાચી હશે તો તમને તરત જ લોન મળી જશે. 

Download Phonepe App : Click Here

Related Posts

Tuk-Tuk Tango : Navigating Autorickshaw Charges in Tamil Nadu

The ubiquitous yellow-and-black autorickshaws of Tamil Nadu form the backbone of local transport, darting through congested streets with nimble precision. Yet for many, particularly visitors, the fare system seems to operate on mysterious principles that transform...

Tuk-Tuk Tango : Navigating Autorickshaw Charges in Gujarat

Gujarat’s bustling streets are dominated by the humble yet essential three-wheeled autorickshaws, affectionately known as “tuk-tuks.” For travelers and locals alike, understanding the intricate dance of fare negotiation can mean the difference between a pleasant journey...

Watch India Vs England ODI Series 2026 Live Streaming On Mobile

Cricket fans are in for another exciting contest as India takes on England in the three-match ODI Series 2026. The series is expected to deliver thrilling cricket, featuring world-class batters, fast bowlers, all-rounders, and unforgettable moments. With both teams preparing for...

Cricket fans are in for another exciting contest as India takes on England in the three-match ODI Series 2026. The series is expected to deliver thrilling cricket, featuring world-class batters, fast bowlers, all-rounders, and unforgettable moments....

Download India Taxi App : Easy, Fast & Safe Travel at Your Fingertips

In today’s fast-paced world, booking a taxi has become easier than ever. With the help of taxi booking apps in India, you can book a ride within seconds without waiting on the roadside. Whether you need...

Download Weather Live Forecast App

Today, Weather & Radar is a popular app for weather forecasts. It helps people know the weather in advance. This app is available on smartphones and tablets. Users can download it from app stores like Google...

Download Odia Voice Typing App 2024

The Odia Voice Typing Keyboard is the ideal tool for effortless typing in the Odia language. It’s designed to streamline your writing process and bring your ideas to life. This keyboard enhances your typing experience with...