નમસ્કાર વાંચક મિત્રો, આજે આપણે કેલેન્ડર વિશે વાત કરીશું. કેલેન્ડરનું મહત્વ ખુબ જ છે. દિન-પ્રતિદિન આવતા તહેવાર, વાર, ઉજવણી, તારીખ અને ચોઘાડીયાની માહિતી કેલેન્ડર દ્વારા મેળવી શકાય છે. એમાં પણ માતૃભાષામાં “ગુજરાતી કેલેન્ડર 2024” મળે તો ખૂબ સારી બાબત કહેવાય. Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે તમામ માહિતી મેળવી શકો છો. જેમાં તમે કેલેન્ડર (Calendar 2024) માં વિવિધ માહિતી મેળવી શકો છો. જેવી કે, દિવસની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, બેંકમાં મળતી રજાઓ , વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.
ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024
હવે નવું વિક્રમ સંવત 2080-81 ચાલુ થઈ ગયેલ છે. ગુજરાતી કેલેન્ડર (Calendar 2024 in Gujarati) વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા અનેક માહિતી મેળવી શકશો. જેમાં તમે દિવસના ચોઘડિયા, તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, જાહેર રજાઓ, તહેવારો, બેંક રજાઓ વગેરે માહિતી મેળવીશું. આ માટે તેઓ તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ ખરીદે છે.
ગુજરાતી કેલેન્ડર 2024 PDF અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન
આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો જોવા મળશે.
- આજના પંચાંગ
- દરરોજના ચોઘડીયા
- આજનું રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોની યાદી 2024
- જાહેર રજાઓની યાદી 2024
- આજની તિથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનું નક્ષત્ર
- આજની રાશી
- કુંડળી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- વર્ષ 2024 ના લગ્નના શુભ મુહુર્ત
- બેંકમાં આવતી રજાઓની યાદી
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી પંચાંગ 2024 | Gujarati Panchang 2024
ગુજરાતી કેલેન્ડર 2024 એપની વિશેષતાઓ નીચે મુજબ છે.
- આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ આપવામાં આવ્યું છે.
- તમે દરેક મહિનાના કેલેન્ડરના Image અને PDF તરીકે સેવ કરી શકો છો.
- જેમાં વર્ષ 2024 રાશીફળ આપવામાં આવ્યું છે.
- તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 (Tithi Toran Gujarati Calendar 2024) માં દૈનિક સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય આપવામાં આવ્યો છે.
- આ કેલેન્ડરમાં દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામાં આવેલ છે.
- દૈનિક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
- આ એપ્લિકેશન 2024ની જાહેર રજાઓની યાદી તથા તારીખો આપવામાં આવી છે.
- બેંક રજાઓની યાદી આપવામાં આવી છે.
- આજની ઘડિયાળ અને આજના મુહૂર્ત પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યા છે.
- જેમાં ધર્મના તહેવારોની યાદી આપવામાં આવી છે.
- તમે NEXT બટન વડે મહિનો બદલી શકો છો.
- દર મહિને Zoom In / Zoom Out સુવિધા આપવામાં આવે છે.
- મહાલક્ષ્મી કેલેન્ડર 2024 ગુજરાતીમાં (Mahalaxmi calendar 2024 in Gujarati)