Uncategorized

Assistance Scheme for Processing Equipment 2024 | પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલ છે. રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા વિભાગ કામ કરે છે. રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેતીનો ખર્ચ ઘટે તે હેતુ માટે વિવિધ સહાય આપવામાં આવે છે.

આઈ ખેડૂત પોર્ટલ l પર બાગાયતી વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024 , પ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Assistance Scheme for Processing Equipment 2024

ikhedut ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે. ખેડૂતોને ખેતીમાં સરળતા થાય અને ખર્ચ ઓછો થાય તે માટે કાપણીના સાધનો માટે સહાય યોજના બહાર પાડેલી છે. જેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલના માધ્યમથી માહિતી મેળવીશુંં.

Highlight Point

યોજનાનું નામAssistance Scheme for Processing Equipment 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશબાગાયતી વિભાગ દ્વારા પાકોમાં પ્રોસેસીંગના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને ખેડૂતોને
સહાયની રકમયુનિટ કોસ્ટ :- રૂ. 6.00 લાખ
• ખર્ચના 25% કે રૂ. 1,50,000/-/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
• FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
• પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીઆઈ-ખેડૂત પર ઓનલાઈન અરજી કરો.

યોજનાનો હેતુ

 રાજ્યના ખેડૂતો અને નાગરિકોને ખેતીમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવમાં આવેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો પોતાના પાકોની પ્રોસેસીંગ કરીને બજારમાં વહેંંચી શકે તે માટે આ યોજના લોન્‍ચ કરેલ છે.

આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો અને નિયમો

   આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો નક્કી થયેલા છે. જે નીચે મુજબ છે.

  • યુનિટ કોસ્ટ :- રૂ. 6.00 લાખ સુધી ખરીદી કરી શકાશે.
  • કુલ ખર્ચના 25 % કે રૂ. 1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75  % કે રૂ.4,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.

પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના હેઠળ ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

સ્કીમનું નામવિગત
HRT-2યુનિટ કોસ્ટ :- રૂ. ૬.૦૦ લાખ • ખર્ચના ૨૫% કે રૂ. ૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )યુનિટ કોસ્ટ :- રૂ. ૬.૦૦ લાખ • ખર્ચના ૨૫% કે રૂ. ૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
HRT-4(અનુસુચિત જાતિ માટે )યુનિટ કોસ્ટ :- રૂ. ૬.૦૦ લાખ • અનુ જાતિના ખેડૂત ને ખર્ચના ૫૦% કે રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.

Document Required for Assistance Scheme for Processing Equipment 2024 | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ ?

ikhedut Portal પર ચાલતી પ્રોસેસીંગના ના સાધનો માટે સહાય યોજના 2024નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

How to Online Apply Assistance Scheme for Processing Equipment 2024 | પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન” નામના મેનુમાં જાઓ.
  • ત્યારબાદ ક્રમ નંબર-12 પ્રોસેસીંગના સાધનો પર ક્લિક કરવું.
  • જેમાં “પ્રોસેસીંગના સાધનો” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે. 
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Related Posts

Village Maps of Gujarat | View Your Village Map Download

Gujarat Village Maps provides a comprehensive overview of your village and its surrounding areas. It’s the quickest and easiest way to explore categorized local spots and regions. The app is designed for easy understanding and navigation using live map data....

शासकीय वाळू चे बुकिंग ऑनलाईन कसे करायचे ?

नमस्कार मित्रांनो, आमच्या आज च्या या नवीन लेखात आपण सर्वांचे पुन्हा एकदा खूप खूप स्वागत आहे. नेहमी प्रमाणे आज ही आम्ही तुमच्या साठी काही तरी नवीन व खूप उपयोगी माहिती घेऊन आलो आहोत. आज आपण शासकीय वाळू साठी ऑनलाईन बुकिंग कसे करायचे,...

कुणबी जात म्हणजे काय? मराठा व कुणबी एकच आहेत का? कुणबी नोंद कशी शोधावी? कुणबी प्रमाणपत्र कसे मिळणार? | Kunbi Nond Kashi Pahavi

नमस्कार मित्रांनो, आज आपण कुणबी जात म्हणजे काय, त्यांचा काय इतिहास आहे, तसेच मराठा व कुणबी हे एकच आहेत का, कुणबी नोंद कशी शोधावी आणि कुणबी प्रमाणपत्र कसे मिळवायचे, या अश्या सर्व गोष्टीं बद्दल सविस्तर पणे माहिती जाणून घेणार आहोत....

With this 1 rupee note you will become the owner of 7 lakh rupees sitting at home, know how

With this 1 rupee note you will become the owner of 7 lakh rupees sitting at home, know how. If you are fond of collecting old notes or coins, it can make you a millionaire. Old notes and coins are...

Ramadan Mubarak Photo Frame App 2024

The Ramadan Mubarak Photo Frame app of 2024 holds significant value as it facilitates the expression of faith and fosters community spirit during the holy month of Ramadan. By providing a platform for users to personalize their photos with themed...

Dental treatment is always free in this hospital

Many people have misconceptions about dental problems and treatments. Due to these misconceptions, when facing dental or oral issues, many people prioritize home remedies or sometimes seek help from quack doctors, which can be dangerous for humans. In this scenario,...

How to Check SIM Card Linked to Aadhaar Card (Free)

Hello Friends, crime is increasing day by day. People committing crime commit wrong doing by purchasing a SIM in someone else’s name. It is possible that by purchasing a SIM in your name, someone is using that SIM for wrong...

Rojgar Sangam Yojana Punjab Apply Online 2024

If you are a citizen of Punjab state, there’s good news for you. Today we are going to provide information about the Rozgar Sangam Yojana Punjab. If you also want to take advantage of this scheme, stay tuned till the...

How to Activate UAN Number & Generate UAN Password in Just 2 minutes

As a salaried employee, you must be aware of the fact that many businesses today deduct the Provident Fund (EPF) from employee salaries, which is then paid to the employees। But you can only use this money according to the...

How to Check Electricity Bill Online from Mobile

How to Check Electricity Bill from Mobile : Consumer number is an identification number through which you can now check your electricity bill online sitting at home. But most of the people are not aware of this due to which...