Government Services

ધરે બેઠા માત્ર 1 મિનિટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ @ parivahan.gov.in : તમને જોવા મળશે કે તમે ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. અગાઉની પોસ્ટમાં આપણે જણાવેલું હતું કે નવું લર્નિંગ લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું.

જો તમે 18 વર્ષના થઈ ગયા છો તો તમારે  વાહન ચલાવવા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત હોય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રિન્ટ કે ડાઉનલોડ કરવાની ઘણી બધી રીતો છે.

તમે ડિજિટલ લોકરની એપ્લિકેશન ની મદદથી તેમાં ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં ઘણી બધી માહિતી તમને દેખાતી નથી હોતી.

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ

તો આજે આર્ટીકલમાં અમે તમને ઓફિસિયલ વેબસાઈટ parivahan.gov.in ઉપરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું. આ વેબસાઈટની મદદથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતા ઘણા બધા કામ કરી શકો છો.

જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું લાયસન્સ રીન્યુ કરવું, લાઇસન્સમાં સરનામું બદલવું, આરસી બુકમાં નામ ચેન્જ કરવું વગેરે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

પરિવહનની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ની સોફ્ટકોપી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવેલ છે જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન બનાવવામાં આવ્યું છે.

તમારી પ્રિન્ટ ક્યાં ખોવાઈ ગઈ છે અથવા ફાટી ગઈ છે તો તમે એ સ્થિતિમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે પરિવહન ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અથવા તો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો.
  • ત્યારબાદ તમારી સામે તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જે પણ રાજ્યમાં રહેતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે
  • હવે તમને ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ નું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી તેમાં Print Driving Licence નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને એક નવા પેજમાં ડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જે વખતે તમે તમારો ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવેલું હોય ત્યારે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવેલ હશે તે તમારે નાખી online Driving Licence Download કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ થઈ ગયું હશે.

Important link

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવાઅહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો

Related Posts

8वां वेतन आयोग सैलरी कैलकुलेटर 2026 | 8th CPC Salary Calculator, Pay Matrix, Fitment Factor, DA, HRA

8वां वेतन आयोग क्या है ? भारत सरकार हर 10 साल पर एक वेतन आयोग (Pay Commission) बनाती है जो केंद्र सरकार के लगभग 49 लाख कर्मचारियों और 68 लाख पेंशनर्स की सैलरी और पेंशन की समीक्षा करता है। 7वां वेतन आयोग...

सातबारा (7/12) ऑनलाईन डाउनलोड करा (Free मध्ये) | 7/12 Online Download

नमस्कार मित्रांनो, आज आपण ऑनलाईन पद्धतीने फ्री मध्ये सातबारा कसा बघायचा, याबद्दल सविस्तर पणे माहिती जाणून घेणार आहोत. मित्रांनो, तुम्ही जर शेतकरी असाल तर तुमच्याकडे सातबारा उतारा असणे खूप महत्त्वाचे आहे. कारण या उताऱ्यावर कोणाकडे किती...

Complete Guide to Online PAN Card Application 2024

A PAN (Permanent Account Number) Card is essential for filing Income Tax Returns in India. It’s crucial to ensure that all information on the card is up-to-date and accurate. This article will guide you through the...

ESIC कार्ड डाउनलोड करा Free मध्ये मोबाईल वर | Download ESIC e Pehchan Card

नमस्कार मित्रांनो, तुम्ही जर ESIC मेंबर असाल म्हणजेच तुम्ही जर ESIC योजनेत सामील असाल तर तुम्हाला व तुमच्या कुटुंबाला ESIC कार्ड मिळते आणि या कार्डच्या मदतीने तुम्ही ESIC दवाखान्यात किंवा हॉस्पिटल मध्ये कोणताही खर्च न करता...

शासन नियमाप्रमाणे रेशन कार्ड वर किती धान्य मिळते, Free मध्ये चेक करा | How to Check Ration Card Details Online

नमस्कार मित्रांनो, आज आपण शासन नियमाप्रमाणे रेशन कार्ड वर तुम्हाला किती धान्य मिळायला पाहिजे, व दुकानदार किती धान्य देतो, याचा तपशील ऑनलाईन चेक कसे करायचा, याबद्दल सविस्तर पणे माहिती जाणून घेणार आहोत. मित्रांनो, तुमचे रेशन कार्ड...

How to Apply for Driving License Online 2024

A driving license, often referred to as a driver’s license, is a crucial document that permits an individual to operate a motor vehicle legally. It serves as both an identification and authorization to drive, granted after...

How to Update Aadhaar Card Online 2024

Aadhaar Card Update Process : The Aadhaar Card is required for any government scheme or booking train tickets. Many people have not yet updated their Aadhaar card, so in this situation, UIDAI is providing the facility...

Ayushman Card Download 2024

क्या आपके पास आयुष्मान कार्ड है ? The Ayushman Bharat Scheme, also known as the Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY), is a government healthcare program in India launched by the Government of India in September...

पैन कार्ड के लिए ऑनलाइन आवेदन करने की पूरी जानकारी 2024

आयकर विभाग ने पैन कार्ड के ऑनलाइन आवेदन के लिए मुख्य रूप से प्रोटीन ईगॉव टेक्नोलॉजीज लिमिटेड (पूर्व में एनएसडीएल) को काम सौंपा है। इसके अलावा पैन कार्ड के आवेदन के लिए आईटी विभाग द्वारा यूटीआई...

How to Apply for Labour Card Online 2024

India, ranking second in global population, has approximately 500 million workers employed as laborers and on contractual basis across diverse sectors including agriculture, construction, and various industries. The Ministry of Labour and Employment, one of the...