Apps

GSRTC Bus Booking and Live Location Tracking App : બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો

આજે ટેકનોલોજીના જમાનામાં તમામ સરકારી વિભાગો ડિજીટલ બની રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ડિજીટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન પણ અમલી બનાવેલ છે. ચાલો આજે Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા ચલાવવામાં આવતી GSRTC Booking and Live Location Tracking App વિશે માહિતી મેળવીશું.

GSRTC Bus Booking

તમે પણ રોજ બરોજ બસની મુસાફરી કરતા હશો. મુસાફરી માટે ટિકિટ બુકિંગ માટે ઘણી વાર લાઇનમાં ઊભા રહ્યા હશો. તેમજ ઘણીવાર બસનો સમય જાણવા પૂછપરછની બારીએ બસનો સમય જાણવા ગયા હશો. આને ધ્યાન રાખીને GSRTC દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ એટલે GSRTC Bus Booking and Live Location Tracking App આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ એપના ફાયદા શું છે ? આ એપ કયી રીતે ડાઉનલોડ કરવી? તેનો ઉપયોગ કયી રીતે કરવો?

GSRTC Booking App દરેક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં પણ ખાસ એવા મુસાફરો માટે કે, જે વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના ટાઈમ અને અન્ય માહિતી સરળતાથી શોધવામાં મદદ કરશે. તેમજ આ એપ્લિકેશન GSRTC મુસાફરો માટે શ્રેષ્ઠ વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

GSRTC Bus Booking એ ગુજરાતના લોકો માટે વન સ્ટોપ એપ છે. હવે, આ એપનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા બસનું સમયપત્રક, ભાડાં અને બસ સેવા સંબંધિત અન્ય માહિતી મેળવી શકો છો. આ એપ્લિકેશનની મદદથી તમે ગુજરાત રોડવેઝ સંલગ્ન ડેપોમાંથી મુસાફરી કરતી બસોની સ્થિતિ ચકાસી શકો છો. તમે તમારી મુસાફરીની શરૂઆતથી તમારા અંતિમ મુકામ સુધીની તમામ available બસો ચકાસી શકો છો.

તમે ચોક્કસ bus route ની વિગતો ચકાસી શકો છો. તમે શરૂઆતના મુકામથી તમારા અંતિમ મુકામ સુધી ચાલતી બસના ભાડાની વિગતો પણ ચકાસી શકો છો. તેથી, હવે તમારે બસ સ્ટેન્ડ પર જવાની કે કોઈપણ પૂછપરછ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. આ અનુભવ માટે તમે Application ડાઉનલોડ કરો.

GSRTC Tracking App “RapidGo” દ્વારા બસનું લોકેશન અને સમય જાણો

ગુજરાત પરિવહન વિભાગ દ્વારા દરેક બસ બસને ટ્રેક કરવા, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક જાણવા માટેની ખૂબ જ ઉપયોગી એપ બનાવેલ છે. આ એપ્લિકેશન દ્વારા કઈ બસ ક્યાં પહોંચી તેની Real Time Location ની માહિતી જાણી શકો છો. તથા બસને ટ્રેક પણ કરી શકો છો. જેથી તમારા નક્કી કરેલા સ્થળ પર જવા તથા આવવા માટે ચોક્ક્સાઈપૂર્વક સમય મળે છે.

GSRTC Bus Booking App ની કેટલીક વિશેષતાઓ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા GSRTC અને Tracking App “Rapidgo” બનાવેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન નાગરિકોના હિત માટે બહાર પાડેલી છે. જેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે.

  • આ એપમાં ગુજરાતના તમામ ડેપોની પૂછપરછ માટે ફોન નંબરનું લિસ્ટ આપે છે.
  • બસ સ્ટેશનના સમયપત્રકનું વિગતવાર માહિતી પૂરી પડે છે.
  • મુસાફરો તેમના Real Time Live લોકેશન પછી, ક્યું બસ સ્ટેશનની પછી કયું સ્ટેશન આવે છે.
  • વપરાશકર્તા ટિકિટ ભાડા વિશે પણ જાણી શકે છે.
  • આ એપ ખૂબ જ સરળ વપરાશકર્તા ઇન્ટરફેસ ધરાવે છે.
  • આ એપ કિલોમીટરની વિગતો સાથે બસ રૂટ બતાવે છે।
  • આ એપ ધીમા નેટવર્ક્સ પર સૌથી ઝડપી ગતિથી કામ કરે છે.
  • આ એપનું એપ્લિકેશન કદ ખુબજ ઓછું છે. જેથી મોબાઇલમાં તમારી મેમરીને બચાવે છે.  
એપ ડાઉનલોડ કરવા માટેGSRTC Bus Online Booking App Download
GSRTC Tracking ApplicationGSRTC Tracking App Download
GSRTC Official Websitehttps://www.gsrtc.in/



Related Posts

Tuk-Tuk Tango : Navigating Autorickshaw Charges in Tamil Nadu

The ubiquitous yellow-and-black autorickshaws of Tamil Nadu form the backbone of local transport, darting through congested streets with nimble precision. Yet for many, particularly visitors, the fare system seems to operate on mysterious principles that transform a simple journey into...

Tuk-Tuk Tango : Navigating Autorickshaw Charges in Gujarat

Gujarat’s bustling streets are dominated by the humble yet essential three-wheeled autorickshaws, affectionately known as “tuk-tuks.” For travelers and locals alike, understanding the intricate dance of fare negotiation can mean the difference between a pleasant journey and an expensive misadventure....

Download India Taxi App : Easy, Fast & Safe Travel at Your Fingertips

In today’s fast-paced world, booking a taxi has become easier than ever. With the help of taxi booking apps in India, you can book a ride within seconds without waiting on the roadside. Whether you need a ride for daily...

Download Weather Live Forecast App

Today, Weather & Radar is a popular app for weather forecasts. It helps people know the weather in advance. This app is available on smartphones and tablets. Users can download it from app stores like Google Play and the Apple...

Download Odia Voice Typing App 2024

The Odia Voice Typing Keyboard is the ideal tool for effortless typing in the Odia language. It’s designed to streamline your writing process and bring your ideas to life. This keyboard enhances your typing experience with a range of features,...

Download Voice Screen Lock Apk 2024

Voice Screen Lock Apk Features Voice Screen Lock Apk : Download Here

Download Digital Crop Survey 3.0 App

नमस्कार मित्रांनो! आजच्या नव्या लेखात आपले मनःपूर्वक स्वागत. आम्ही नेहमीप्रमाणेच तुमच्यासाठी एक नवीन आणि अत्यंत उपयुक्त विषय घेऊन आलो आहोत. आज आपण ई-पीक पाहणी (E-Peek Pahani) साठी वापरल्या जाणाऱ्या Digital Crop Survey 3.0 या मोबाइल अपबद्दल सविस्तर माहिती जाणून घेणार...

Download Easy Area – Land Measurement App

Easy Area – Land Area Measure Apk – Easiest Area calculator for measuring land area & distance of GPS maps, photos, always Check our Website to Know Upcoming New Jobs, Technology Tips, Health Tips and General Info Updates, remain with...

Download Life 360 Live Location Sharing App

Life360 safeguards your loved ones by providing comprehensive security features for their daily lives. The app offers modern, advanced tools that surpass the capabilities of a basic GPS phone tracker. Life 360 App 2024 What you can do with Life...

Download Assamese Voice Typing App 2024

Assamese language keyboard is a fast typing keypad that allows users to type in Assamese text, words and can be easily shared via social media. Rodali language keyboard is a rodali Assamia app for android. It’s the Assamese keyboard for...