Govt Schemes

બેટરી પંપ સહાય યોજના । Battery Pump Sahay Yojana 2024

Are You Looking for Battery Pump Sahay Yojana | શું તમે બેટરી પંપ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત બેટરી પંપ સહાય યોજના 2024 વિષે પુરી જાણકારી નીચે જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

બેટરી પંપ સહાય યોજના : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

Battery Pump Sahay Yojana : આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે.

આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.

ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ” વિશે માહિતી આપીશું. બેટરી પંપ સહાય યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના 2024

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે.

આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર “Battery Operated Spray Pump Subsidy” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.

બેટરી પંપ સહાય યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

બેટરી પંપ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું ?

ખેતીના વિવિધ પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોને કાબુમાં કરવું એ ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. તેથી ખેડૂતોના પાકોમાં થતા રોગેને અટકાવી શકાય અને ખેડૂતોના ઉત્પાદનમાં વધારો તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

બેટરી પંપ સહાય યોજનાનો હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે ?

રાજ્યના ખેડૂતોને મધમાખી ઉછેર સાધનો પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

પાત્રતા માપદંડ

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

બેટરી પંપ યોજનામાં સહાય ધોરણ

રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. આ યોજના હેઠળ subsidy અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત સબસીડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેમાં મહિલા, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

  • 8 થી 12 લિટર કેપીસીટીવાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ જાતિવાર સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને  રૂ. 3100/- સુધી સહાય મળશે. તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/- સહાય મળશે.
  • 12 થી 16 લિટર કેપીસીટીવાળા પમ્પમાં એસ.સી/એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 3800/- સુધી સહાય મળશે અને અન્ય લાભાર્થીઓને રૂ.3000/- સુધી સહાય મળશે.
  • 16 થી વધુ લિટર કેપેસીટી Power Spray Pump અને Power Tiava Sprayer Pump અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના ખેડૂતો, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10000/- અને, અન્ય લાભાર્થીઓને રૂ.8000/- ની સહાય મળશે.

પાત્રતા માપદંડ

આ સ્કીમ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ, ચોખા અને કઠોળ પાકો માટે લાભ આપવામાં આવે છે.

  • 8 થી 12 લિટર કેપીસીટીવાળા power nepsek sprayer જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.આ યોજનાનો લાભ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે. આ સ્કીમમાં SC/ST, નાના, સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થીઓ માટે કિંમતના 50 % અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. જે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે.
  • 12 લીટર થી 16 લીટર કેપિસીટીના પંપ પર જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે. SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.10000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.
  • 12 લીટર થી 16 લીટર કેપિસીટીના power spray pump માટે જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે હોય તે લાભ મળશે. અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે. SC/ST, નાના, સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 3800/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને ખેડૂતના ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે.

જરૂરી દસ્તાવેજો

ikhedut web portal દ્વારા સરકારી યોજનાઓના Online Form સ્વીકારવામાં આવે છે. દવા છંટકાવના પંપ માટેની યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. જમીનની નકલ 7-12

2. અરજદારનું રેશનકાર્ડની નકલ

3. આધારકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો

5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

7. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. બેંક ખાતાની પાસબુક

બેટરી પંપ સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Arji કરી શકે છે.

ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • પરિણામમાંથી અધિકૃત ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-18 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં  પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.





Related Posts

Berojgari Bhatta Yojana Apply Online 2024

Berojgari Bhatta Yojana Online Apply : बेरोजगार छात्र-छात्राओं को सरकार बेरोजगार भत्ता देगी इस के लिये बेरोजगारी भत्ता योजना शुरू की है। इस योजना के लिए आवेदन करना भी आसान है। इस योजना के माध्यम से सरकार बेरोजगार युवाओं को...

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना | Maharashtra Pink E Rickshaw Yojana 2024 Apply Online

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना: या योजनेअंतर्गत राज्यातील 17 शहरांतल्या 10 हजार महिलांना पिंक ई-रिक्षा खरेदीसाठी अर्थसहाय्य उपलब्ध करुन दिले जाते. राज्यातील महिला व मुलींना रोजगार निर्मितीस चालना देणे, त्यांचे आर्थिक, सामाजिक पुनर्वसन करणे, स्वावलंबी, आत्मनिर्भर करणे, सशक्तीकरणास चालना...

मुख्यमंत्री माझी लाडकी बहीण योजना: ऑनलाईन अर्ज स्वतः भरा अँप मधून | Mukhyamantri Mazi Ladki Bahin Yojana Online Apply

मित्रांनो, आपल्या महाराष्ट्र राज्यातील महिलांसाठी व मुलींसाठी सरकार वेळोवेळी नवं नवीन योजना राबवित असते. त्यातच नुकतेच राज्याचे उपमुख्यमंत्री माननीय अजित पवार यांनी दिनांक 28 जून 2024 रोजी महाराष्ट राज्याचा अर्थसंकल्प सादर केला. या अर्थसंकल्पात सरकारने महिलांसाठी विविध योजना आणल्या आहेत....

Agriculture Loan Scheme 2024 Apply Online

Kisan Karj Mafi Yojana (Farmer Loan Waiver Scheme) : The national government is implementing new programs to benefit all farmers, providing significant relief to the agricultural community. One such initiative is the Farmer Loan Waiver Scheme, introduced to assist farmers...

Vahli Dikri Yojana Gujarat 2024 Apply Online

Vahli Dikri Yojana Gujarat 2024: वाहली दिकरी योजना (Vahli Dikri Yatra) गुजरात सरकार द्वारा शुरू की गई है। जिस परिवार में बेटी का जन्म होता है उस परिवार को राज्य सरकार द्वारा वित्तीय सहायता प्रदान की जाती है। इस सहायता में...

Manav Kalyan Yojana 2024 Apply Online | માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કરો

The Gujarat government has launched a new scheme to provide financial assistance to its state’s citizens. The scheme is called Manav Kalyan Yojana 2024. The Manav Kalyan Yojana has been developed with the aim of economic progress and advancement of...

Ikhedut Portal Yojana 2024 :ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

Ikhedut Portal Yojana | ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે. જેનું...

Free Silai Machine Yojana 2024 Apply Online

The “Sewing Machine Scheme” is an initiative carried out by the Haryana Labour Welfare Board (HLWB), which falls under the Labour Department of the Government of Haryana. This scheme provides financial aid amounting to ₹4,500/- to women workers employed in...

Free Scooty Scheme 2024 Apply Online

The government has recently released a notification for the Electric Scooter Yojana, a scheme administered by the Labor Department, with a specific focus on the daughters of registered construction workers. Aspiring individuals meeting the eligibility criteria can now apply for...

Apply Online for Free Scooty Yojana 2024

The Haryana government has recently announced the Electric Scooter Yojana, an initiative managed by the Labor Department, specifically designed for the daughters of registered construction workers. Interested candidates who meet the eligibility requirements can now submit their applications for the...