Govt Schemes

લેપટોપ સહાય યોજના ગુજરાત 2025 | Laptop Sahay Yojana 2025 Gujarat

જો તમે ધોરણ 12 પાસ કરેલું છે અને જો તમે લેપટોપ ખરીદી કરવા જઈ રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપી રહી છે લેપટોપ ખરીદી ઉપર 25000 સુધીની સહાય.

Laptop sahay યોજના અંતર્ગત તમે લેપટોપ ખરીદી ઉપર 25,000 સુધીની સહાયતા મેળવી શકો છો આ પોસ્ટમાં હું તમને માહિતી આપીશ કે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય.

લેપટોપ ખરીદી સહાય યોજના કેમ શરૂ કરવામાં આવી છે | Laptop Sahay Yojana 2025

શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે Laptop sahay યોજના શરૂ કરવામાં આવી છે

લેપટોપ ખરીદી સહાય યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે

  • જે પણ વિદ્યાર્થી લેપટોપ ખરીદી સહાય યોજના નો લાભ લેવા માંગે છે તે વિદ્યાર્થી ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ હોવો જોઈએ અને ઓલ ઓવર ૭૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળી શકે છે
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • જે વિદ્યાર્થી સહાય મેળવવા માંગે છે તો જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.

લેપટોપ ખરીદી સહાય યોજના અંતર્ગત લેપટોપ ખરીદી ઉપર કેટલી સહાય મળશે

પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને Laptop ની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.

લેપટોપ ખરીદી સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ | Laptop Sahay Yojana Documents Required

  • આધાર કાર્ડ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • વાલીને કંપની/કારખાના કે સંસ્થા તરફથી મળેલ લેબર વેલફેર ફંડનો ખાતા નંબર સાથેનો પુરાવો
  • બોનાફાઇડ પ્રમાણપત્ર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • લેપટોપ ખરીદીનું પ્રમાણ
  • રેશનકાર્ડ

લેપટોપ ખરીદી સહાય યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું | How to Apply Online Laptop Sahay Yojana Gujarat 2025

લેપટોપ ખરીદી સહાય યોજના વેબસાઈટ લીંક

Click Here – https://sanman.gujarat.gov.in

  • લેપટોપ ખરીદી સહાય યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું રહેશે google માં જઈને સર્ચ કરવાની રહેશે વેબસાઈટ sanman.gujarat.gov.in જેવું તમે સર્ચ કરશો એટલે નીચે તમને પહેલી જ વેબસાઈટ જોવા મળશે લેબર કમિશનરની એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે ઓનલાઇન ફોર્મ ભરવા માટે.
  • જેવું તમે વેબસાઈટના હોમપેજ પર આવશો એટલે હોમ પેજ પર તમને વાઈટ કલરની થ્રી લાઈન જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે
  • જેવું તમે ક્લિક કરશો એટલે ચાર ઓપ્શન ઓપન થશે એ ચાર ઓપ્શનમાંથી તમારે ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે વેબસાઈટ પર રહેલા યોજનાઓ ની યાદી જોવા મળશે
  • જેમાં તમને બીજા નંબરમાં લેપટોપ ખરીદી સહાય યોજના જોવા મળશે જેની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમને ત્યાં ઓપ્શન જોવા મળશે ઓપન લખીને ઓપન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમે લેપટોપ ખરીદી સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ઓપન થઈ જશે જેમાં તમારી બધી જ માહિતી આપીને અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે લેપટોપ ખરીદી સહાય યોજનામાં ફોર્મ ભરી શકો છો અને 25,000 સુધીની સહાયતા Laptop ખરીદી ઉપર મેળવી શકો છો
  • તો દોસ્તો આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી કે તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ કેવી રીતે કરી શકો છો કોણ કોણ આ યોજનામાં સહાયતા મેળવી શકે છે અને કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ફોર્મ ભરવા માટે આ માહિતી મેં જે તમને આપી એમાં તમને કોઈ ખ્યાલ ન આવ્યો હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને કહી શકો છો આવી જ બીજી પોસ્ટ વાંચવા તમે અમારી વેબસાઈટ પર જઈ શકો છો

Related Posts

पुण्यश्लोक अहिल्यादेवी होळकर शेतकरी कर्जमाफी योजना 2026 : लाभार्थी यादी PDF Download

शेतकरी कर्जमाफी योजना 2026: राज्यातील शेतकऱ्यांवरील कर्जाचा भार कमी करण्यासाठी महाराष्ट्र शासनाने ‘पुण्यश्लोक अहिल्यादेवी होळकर शेतकरी कर्जमाफी योजना 2026’ सुरू केली आहे. या महत्त्वपूर्ण योजनेमुळे राज्यातील जवळपास ५६ लाख शेतकऱ्यांना आर्थिक दिलासा मिळणार असून, शासनाने यासाठी सुमारे ₹३६,५८५ कोटींची तरतूद केली आहे. या...

Berojgari Bhatta Yojana Apply Online 2024

Berojgari Bhatta Yojana Online Apply : बेरोजगार छात्र-छात्राओं को सरकार बेरोजगार भत्ता देगी इस के लिये बेरोजगारी भत्ता योजना शुरू की है। इस योजना के लिए आवेदन करना भी आसान है। इस योजना के माध्यम से...

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना | Maharashtra Pink E Rickshaw Yojana 2024 Apply Online

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना: या योजनेअंतर्गत राज्यातील 17 शहरांतल्या 10 हजार महिलांना पिंक ई-रिक्षा खरेदीसाठी अर्थसहाय्य उपलब्ध करुन दिले जाते. राज्यातील महिला व मुलींना रोजगार निर्मितीस चालना देणे, त्यांचे आर्थिक, सामाजिक पुनर्वसन करणे, स्वावलंबी,...

मुख्यमंत्री माझी लाडकी बहीण योजना: ऑनलाईन अर्ज स्वतः भरा अँप मधून | Mukhyamantri Mazi Ladki Bahin Yojana Online Apply

मित्रांनो, आपल्या महाराष्ट्र राज्यातील महिलांसाठी व मुलींसाठी सरकार वेळोवेळी नवं नवीन योजना राबवित असते. त्यातच नुकतेच राज्याचे उपमुख्यमंत्री माननीय अजित पवार यांनी दिनांक 28 जून 2024 रोजी महाराष्ट राज्याचा अर्थसंकल्प सादर केला. या अर्थसंकल्पात सरकारने महिलांसाठी...

Agriculture Loan Scheme 2024 Apply Online

Kisan Karj Mafi Yojana (Farmer Loan Waiver Scheme) : The national government is implementing new programs to benefit all farmers, providing significant relief to the agricultural community. One such initiative is the Farmer Loan Waiver Scheme,...

Vahli Dikri Yojana Gujarat 2024 Apply Online

Vahli Dikri Yojana Gujarat 2024: वाहली दिकरी योजना (Vahli Dikri Yatra) गुजरात सरकार द्वारा शुरू की गई है। जिस परिवार में बेटी का जन्म होता है उस परिवार को राज्य सरकार द्वारा वित्तीय सहायता प्रदान की जाती...

Manav Kalyan Yojana 2024 Apply Online | માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કરો

The Gujarat government has launched a new scheme to provide financial assistance to its state’s citizens. The scheme is called Manav Kalyan Yojana 2024. The Manav Kalyan Yojana has been developed with the aim of economic...

Ikhedut Portal Yojana 2024 :ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

Ikhedut Portal Yojana | ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ...

Free Silai Machine Yojana 2024 Apply Online

The “Sewing Machine Scheme” is an initiative carried out by the Haryana Labour Welfare Board (HLWB), which falls under the Labour Department of the Government of Haryana. This scheme provides financial aid amounting to ₹4,500/- to...

Free Scooty Scheme 2024 Apply Online

The government has recently released a notification for the Electric Scooter Yojana, a scheme administered by the Labor Department, with a specific focus on the daughters of registered construction workers. Aspiring individuals meeting the eligibility criteria...