Ganvesh Sahay Yojana Gujarat 2024 Apply Online

Ganvesh Sahay Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે, સામાજિક અને આર્થિક રીત પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે. એમાંની એક યોજના ગણવેશ સહાય યોજના છે. આજે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

ગણેશ સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ગણવેશ સહાય યોજના 2024 એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. આ યોજના હેઠળ, ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ₹900 ની સહાય મળશે.

યોજનાનું નામગણવેશ સહાય યોજના 2024 (Ganvesh Sahay Yojana 2024)
વિભાગનું નામઆદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજય
યોજનાનું પ્રારંભ1973
લાભાર્થીઓધોરણ ૧ થી ૮ સુધીમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
કેટલી સહાય મળવાપાત્ર થશે? ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા 900/-ની સહાય.
સત્તાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in

ગણેશ સહાય યોજના 2024 યોજનાના મુખ્ય લાભો

  • દરેક લાભાવી વિદ્યાર્થીને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
  • આ સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓ ગણવેશ, પુસ્તકો, શાળા સામગ્રી અને અન્ય  શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે.
  • આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે.

ગણેશ સહાય યોજના 2024 યોજના માટે પાત્રતા

  • ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર છે.
  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત શાળામાં નિયમિતપણે અભ્યાસ કરતો હોવો જોઈએ.

ગણેશ સહાય યોજના 2024 માટેના મહત્વના દસ્તાવેજો

  • ધોરણ 1 થી 8 માં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર.
  • આવકનું નિવેદન (જો કોઈ હોય તો).
  • અરજી પત્રક જાતિ/જાતિ પ્રમાણપત્ર આવકનો નમૂનો (જરૂરી મુજબ)
  • વિદ્યાર્થીના ફોટોગ્રાફ સ્કૂલ ટ્રાન્સક્રિપ્ટ અન્ય (જરૂરી મુજબ)

ગણવેશ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળામાંથી ઓનલાઈન અરજી કરી શકશે. જેની પદ્ધતિ નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં જઈને “Digital Gujarat Portal” પર ટાઈપ કરો.

  • હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તમારી શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે.
  • શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

Important Links

Official Website Link (SC)Click Here
Official Website Link (OBC)Click Here
Apply Online LinkClick Here