Govt Schemes

Vanbandhu Kalyan Yojana 2024 Apply Online : વનબંધુ કલ્યાણ યોજના 2024 ઓનલાઇન અરજી કરો

Vanbandhu Kalyan Yojana 2024 Apply Online : ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ આદિવાસી સમુદાયના કલ્યાણ અર્થે સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં વધુ એક પગલું ભરતા, વિભાગે વનબંધુ કલ્યાણ યોજના માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ સરળતાથી યોજનાનો લાભ મેળવી શકશે.

Vanbandhu Kalyan Yojana 2024 : Overview

યોજનાનું નામવનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની ઓનલાઈન પ્રોસેસ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ આદિજાતિના લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને ખાતરની કીટ પૂરી પાડવી.
લાભાર્થી ગુજરાત રાજ્યના આદિજાતિના BPL Card
(0 થી 20 નો સ્કોર) ધરાવતા ખેડૂતો
યોજનામાં મળવાપાત્ર સહાયઆ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ
તેમજ ખાતર મફત આપવામાં આવશે.
અધિકૃત વેબસાઈટhttps://dsagsahay.gujarat.gov.in/

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા લાભો

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 માટે જાહેરાત બહાર પડેલી છે. જેમાં આદિજાતિના ઈસમોને અલગ-અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

● આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.

● આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.

● બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે.

● નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ મળશે.

Vanbandhu Kalyan Yojana ની પાત્રતા

Adijati Vikas Vibhag Gujarat હેઠળ કામગીરી કરતા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના ખૂબ મહત્ત્વ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નકકી થયેલી છે. જે નીચે મુજબ છે.

● અનુસૂચિત જન જાતિના અરજદારોને લાભ મળવાપાત્ર થશે.

● આદિજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

● આ યોજનાનો લાભ 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે.

● આદિજાતિ લાભાર્થીઓને કુટુંબદીઠ એક જ કીટ મળવાપાત્ર થશે.

● અરજદારે કીટ મળ્યે રૂ. 250/- લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે.

● વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વનબંધુ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • વિધવા નું પ્રમાણપત્ર
  • પીવીટીજી/એફ આર એ/બીપીએલ નું પ્રમાણપત્ર
  • પાસબુક અથવા કેન્સલ ચેક ની નકલ
  • મોબાઈલ નંબર

Vanbandhu Kalyan Yojana ના તમામ ઘટકો

આ યોજનાની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ ની અરજીઓ મંગાવવામાં આવેલ છે જે નીચે પ્રમાણેની યોજનાઓ છે.

  • મંડપ યોજના
  • ફલાવું ઝાડ રોપા વિતરણ યોજના
  • સંકલિત ડેરી વિકાસ યોજના
  • બકરા ઉછેર યોજના
  • કૃષિ યાંત્રિકરણ રોટાવેટર થ્રેસર
  • કૃષિ યાંત્રિકીકરણ મિનિ ટ્રેક્ટર
  • ટીશ્યુ કલ્ચર બનાવવા યોજના
  • વ્યવસાયલક્ષી તાલીમ યોજના

Vanbandhu Kalyan Yojana Gujarat Online Registration Process

પ્રિય વાંચકો, હવે મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકાયેલ કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે. Step by Step અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ Google માં Dsag Sahay Gujarat ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search ના જે પરિણામ આવે તેમાંથી https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આ Tribal Development Department ની અધિકૃત વેબસાઈટમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જેમાં “યોજનાનું નામ પસંદ કરો” ખાનામાં ક્લિક કરો.
  • જેમાં “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • વ્યક્તિગત માહિતી જેવી કે રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ upload કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Vanbandhu Kalyan Yojana Application Status Check

આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે. ખેડૂત લાભાર્થીઓ દ્વારા https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ પરથી Application Status ચેક કરી શકે છે.

Related Posts

Berojgari Bhatta Yojana Apply Online 2024

Berojgari Bhatta Yojana Online Apply : बेरोजगार छात्र-छात्राओं को सरकार बेरोजगार भत्ता देगी इस के लिये बेरोजगारी भत्ता योजना शुरू की है। इस योजना के लिए आवेदन करना भी आसान है। इस योजना के माध्यम से सरकार बेरोजगार युवाओं को...

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना | Maharashtra Pink E Rickshaw Yojana 2024 Apply Online

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना: या योजनेअंतर्गत राज्यातील 17 शहरांतल्या 10 हजार महिलांना पिंक ई-रिक्षा खरेदीसाठी अर्थसहाय्य उपलब्ध करुन दिले जाते. राज्यातील महिला व मुलींना रोजगार निर्मितीस चालना देणे, त्यांचे आर्थिक, सामाजिक पुनर्वसन करणे, स्वावलंबी, आत्मनिर्भर करणे, सशक्तीकरणास चालना...

मुख्यमंत्री माझी लाडकी बहीण योजना: ऑनलाईन अर्ज स्वतः भरा अँप मधून | Mukhyamantri Mazi Ladki Bahin Yojana Online Apply

मित्रांनो, आपल्या महाराष्ट्र राज्यातील महिलांसाठी व मुलींसाठी सरकार वेळोवेळी नवं नवीन योजना राबवित असते. त्यातच नुकतेच राज्याचे उपमुख्यमंत्री माननीय अजित पवार यांनी दिनांक 28 जून 2024 रोजी महाराष्ट राज्याचा अर्थसंकल्प सादर केला. या अर्थसंकल्पात सरकारने महिलांसाठी विविध योजना आणल्या आहेत....

Agriculture Loan Scheme 2024 Apply Online

Kisan Karj Mafi Yojana (Farmer Loan Waiver Scheme) : The national government is implementing new programs to benefit all farmers, providing significant relief to the agricultural community. One such initiative is the Farmer Loan Waiver Scheme, introduced to assist farmers...

Vahli Dikri Yojana Gujarat 2024 Apply Online

Vahli Dikri Yojana Gujarat 2024: वाहली दिकरी योजना (Vahli Dikri Yatra) गुजरात सरकार द्वारा शुरू की गई है। जिस परिवार में बेटी का जन्म होता है उस परिवार को राज्य सरकार द्वारा वित्तीय सहायता प्रदान की जाती है। इस सहायता में...

Manav Kalyan Yojana 2024 Apply Online | માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કરો

The Gujarat government has launched a new scheme to provide financial assistance to its state’s citizens. The scheme is called Manav Kalyan Yojana 2024. The Manav Kalyan Yojana has been developed with the aim of economic progress and advancement of...

Ikhedut Portal Yojana 2024 :ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

Ikhedut Portal Yojana | ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે. જેનું...

Free Silai Machine Yojana 2024 Apply Online

The “Sewing Machine Scheme” is an initiative carried out by the Haryana Labour Welfare Board (HLWB), which falls under the Labour Department of the Government of Haryana. This scheme provides financial aid amounting to ₹4,500/- to women workers employed in...

Free Scooty Scheme 2024 Apply Online

The government has recently released a notification for the Electric Scooter Yojana, a scheme administered by the Labor Department, with a specific focus on the daughters of registered construction workers. Aspiring individuals meeting the eligibility criteria can now apply for...

Apply Online for Free Scooty Yojana 2024

The Haryana government has recently announced the Electric Scooter Yojana, an initiative managed by the Labor Department, specifically designed for the daughters of registered construction workers. Interested candidates who meet the eligibility requirements can now submit their applications for the...